SURAT: રાંધણ ગેસ બ્લાસ્ટ થતા 6 લોકો દાઝ્યા, 3ની હાલત ગંભીર, જુઓ કેવી રીતે બની ઘટના?
સુરતના પુણાગામ વિસ્તારમાં રાધાકૃષ્ણ સોસાયટીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ભાડાના ઘરમાં રહેતા પરિવારના 5 સભ્યો સહિત 6 લોકો LPG ગેસ સિલિન્ડરમાંથી બ્લાસ્ટ થતા દાઝી ગયા હતા. પહેલા સિલિન્ડર લિકેજ થયો…








