Nepal Protest: નેપાળના પૂર્વ PM અને નાણામંત્રીને યુવાનોએ દોડાવી દોડાવીને માર્યા, જાણો અત્યારે કેવી છે સ્થિતિ?
Nepal Protest: નેપાળમાં Gen-Zએ બે દિવસમાં જે ખેલ ખેલ્યો, તે જોઈને રાજકીય નેતાઓના હોશ ઉડી ગયા! સોશિયલ મીડિયા પર પ્રતિબંધનો વિરોધ કરવા નીકળેલા યુવાનોએ સરકારને ઘૂંટણે લાવી દીધી. વડાપ્રધાન કે.પી.…









