Rajkot: ધોરાજીમાં રોડ ઓળંગતી 21 વર્ષિય યુવતીને બોલેરોચાલકે કચડી નાખી
Rajkot Accident: રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક સુપેડી ગામે યુવતીને બોલેરો કારે ટક્કર મારતાં મોત થઈ ગયું છે. 21 વર્ષિય યુવતી બસમાંથી ઊતરી રોડ ક્રોસ કરતી હતી, ત્યારે આ ઘટના ઘટી…