કવાંટમાં સરકારી ડોક્ટર નશાની હાલતમાં, વિડિયો થયો વાઇરલ, જાણો શું થઈ કાર્યવાહી!
ફરીએકવાર ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે ખળભળાટ મચાવતો વિડિયો વાઈરલ થયો છે. છોટાઉદેપુરના કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ પરના એક ડોક્ટરનો નશાની હાલતમાં વિડિયો વાઇરલ થયો છે. દર્દીના સગાને ડોક્ટરનું વર્તન શંકાસ્પદ…