Ahmedabad: વ્યાયામ શિક્ષકોના સમર્થનમાં પ્રદર્શન કરતાં NSUI કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
Ahmedabad: વ્યાયામ શિક્ષકો ઘણા સમયથી પોતાની માંગોને લઈ ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છે. ગુજરાતના ખૂણે ખૂણેથી વ્યાયામના શિક્ષકોએ ગાંધીનગરમાં ધામા નાખ્યા છે. ત્યારે વ્યાયામ શિક્ષકોના સમર્થનામાં અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી બહાર…








