કોલકાતા રેપ-હત્યા કેસમાં કોર્ટે આપ્યો મોટો ચૂકાદોઃ દોષિત સંજય રોયને આજીવન કેદ
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની તાલીમાર્થી મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં દોષિત જાહેર થયેલા સંજય રોયને કોર્ટે સજા ફટકારી છે. કોલકાતાની સ્પેશિયલ કોર્ટે સંજય રોયને આજીવન…