સુનિતા વિલિયમ્સ સહિત 4 અવકશાયાત્રી ધરતી પર સુરક્ષિત ઉતર્યા | Sunita Williams Return
Sunita Williams Return: ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ 286 દિવસ પછી પૃથ્વી પર પરત ફર્યા છે. અવકાશ એજન્સી નાસાના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, સુનિતા અને બેરી વિલ્મોર સહિત ચાર અવકાશયાત્રીઓને…








