Lucknow Mango Festival: લખનૌના ‘મેંગો ફેસ્ટિવલ’માં લૂંટ, પ્રદર્શનમાં રાખેલી કેરી લૂંટવા પડાપડી
Lucknow Mango Festival: સીએમ યોગીએ તાજેતરમાં યુપીની રાજધાની લખનૌમાં કેરી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કેરી મહોત્સવમાં વિશ્વભરના કેરીઓનું પ્રદર્શન યોજાયું હતું. જોકે, કેરી મહોત્સવ હવે સમાપ્ત થઈ ગયો છે.…