Nobel Peace Prize 2025: ટ્રમ્પનું સપનું થયું ચકનાચૂર, જાણો આ વર્ષનો ‘નોબેલ શાંતિ પુરસ્કાર’ કોને મળ્યો?
Nobel Peace Prize 2025:ઓસ્લોમાં 2025 ના નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત થતાં ડોનાલ્ડ ટ્રમ્પની આશાઓ ઠગારી નીવડી. મારિયા કોરિના મચાડોને આ વર્ષનો નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો. આ પુરસ્કાર શાંતિ, માનવ અધિકારો…








