Delhi: માનહાનિ કેસમાં મેધા પાટકરની ધરપકડ, કોર્ટમાં હાજર કરાશે
Delhi Police Medha Patkar Arrest: નર્મદા બચાવો આંદોલન કરનાર મેધા પાટકરની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. તેમની દક્ષિણ પૂર્વ દિલ્હીથી માનહાનિના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. એલજી વિનય સક્સેનાએ મેધા…