NADIAD: નાની બાળકી પર ટ્રકમાંથી ઉછળીને સ્પેર વ્હિલ પડતાં મોત
નડિયાદ-ડાકોર રોડ પર આવેલા સલુણ ગામે ભયંકર અકસ્માતની ઘટના ઘટી છે. આ અકસ્માતમાં સાડા ત્રણ મહિનાની પરપ્રાંતીય માસૂમ બાળકીનું મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ સ્થળે પહોંચી…