Maharashtra: પૈસાની લાલચમાં મિત્રના પુત્રનું અપહરણ, હત્યા કરી શોધવાનું નાટક કર્યું, આ રીતે ફૂટ્યો ભાંડો!
Maharashtra kidnapping case: મહારાષ્ટ્રના નાગપુરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. છઠ્ઠા ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીનું તેના પિતાના ત્રણ મિત્રોએ પૈસા પડાવવા માટે અપહરણ કર્યું હતું અને બાદમાં તેની ક્રૂરતાથી…








