Earthquake: દિલ્હી-NCRમાં સવાર સવારમાં ભૂકંપ, તીવ્રતા 4.0, લોકો ગભરાઈ ઘરોમાંથી બહાર દોડ્યા
Delhi NCR Earthquake: આજે સવારે દિલ્હી-એનસીઆરમાં 4.0 ની તીવ્રતાના ભૂકંપના આંચકાએ લોકોને હચમચાવી દીધા છે. સવારે 5:30 વાગ્યે આવેલા ભૂકંપને કારણે લોકોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. ભૂકંપ એટલો જોરદાર…