Gujarat Budget 2025-26: શાળામાં ભણવાની સાથે બળકોને પોષણ પુરુ પાડવા સરકારની હાકલ, રુ.617 કરોડની જોગવાઈ
Gujarat Budget 2025-26: આજે ગુજરાતનું બજેટ રજૂ થઈ રહ્યું છે. નાણામંત્રી કનુ દેસાઈએ 3 લાખ 70 હજાર 250 કરોડનું બજેટ રજૂ કર્યું છે. ત્યારે તેમણે શાળામાં ભણતાં વિદ્યાર્થીઓ માટે ખાસ…