મેરે કૂત્તે ઇન્સાનોં સે કમ હે!, 2 વર્ષની ‘દાલી’ વૉટર કલરથી પેઇન્ટિંગ કરે છે અને ‘રૉકી’એ ભસી ભસીને 37 લોકોના જીવ બચાવ્યા
આજે આપણે એક બહુ મોટા ચિત્રકાર વિશે વાત કરવાની છે. આ ચિત્રકારે વૉટર કલરથી અત્યાર સુધીમાં 37 પેઇન્ટિંગ્સ બનાવી છે અને એમનું નામ દાલી અને ઉંમર માત્ર 2 વર્ષ છે!…