Jharkhand: બે માલગાડી અથડાઈ, 18 ડબ્બા ઉથલી પડ્યા, ગામલોકો થથડી ગયા
Jharkhand train accident: ઝારખંડના સાહેબગંજ જિલ્લાના બરહરવા રેલવે વિસ્તારમાં એક મોટો અકસ્માત થયો છે. બરહરવા હિલ અપર સાઇડ ખાતે પથ્થરના ટુકડાથી ભરેલી માલગાડી પાટા પરથી ઉતરી ગઈ. માલગાડી માલદા રેલવે…









