Bihar: એક જ પરિવારના 5 સભ્યોને જીવતા ધીકાવી દીધા, જાણો શું છે સમગ્ર ઘટના
Bihar News: બિહારના પૂર્ણિયા જિલ્લાના મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારના ટેટગામા ગામમાંથી હચમાચી નાખતો હત્યાકાંડ સામે આવ્યો છે. જ્યાં એક પરિવારના પાંચ સભ્યોને ડાકણ હોવાના આરોપમાં ક્રૂર રીતે માર મારવામાં આવ્યો…








