Bihar: ત્રણ કુખ્યાત આતંકવાદીઓ ઘૂસ્યા ભારતમાં, હાઇ એલર્ટ જાહેર
Bihar: બિહારમાં ચૂંટણી પહેલા, પોલીસ મુખ્યાલય (PHQ) એ રાજ્યભરમાં હાઇ એલર્ટ જાહેર કર્યું છે. માહિતી અનુસાર, પાકિસ્તાનથી ત્રણ કુખ્યાત આતંકવાદીઓ નેપાળ થઈને બિહારમાં પ્રવેશ્યા છે. ત્રણ કુખ્યાત આતંકવાદીઓ ઘૂસ્યા ભારતમાં…








