BANASKANTHA: લોકોના વિરોધ વચ્ચે જીલ્લા વિભાજન અંગે ફેર વિચારણા થશે?
બનસકાંઠા જીલ્લામાંથી વાવ-થરાદ નવો જીલ્લો બનાવવાની જાહેરાત થઈ છે, ત્યારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે હવે સ્થાનિક ચૂંટણી જાહેર થતાં લોકોમાં વધુ વિરોધનો સૂર ઉઠ્યો છે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરતાં…








