સૌથી ધનિક તિરુપતિ મંદિરમાં ટોકન લેવા પડાપડી, 6 ભક્તોના મોત, કેવી રીતે બની દુર્ઘટના?
ગઈકાલે બુધવારે આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરના વિષ્ણુ નિવાસમાં વૈકુંઠ દ્વાર ખાતે સર્વ દર્શન ટોકન વિતરણ દરમિયાન થયેલી નાસભાગમાં 6 લોકોના મોત થયા હતા. 40 થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી…