સસલાઓની ક્રૂરતાપૂર્વક હેરાફેરીઃ કોલકતાથી જામનગરમાં ટ્રેન મારફતે કેવી રીતે લવાતા હતા?
દરિયાકિનારેથી નશીલા પદાર્થ અને સોનાની દાણચોરી તથા હથિયારો ઘુસાડવાની પ્રવૃત્તિઓતો થતી હતી પરંતુ હવે સસલાઓની ગેરકાયદેસર હેરફેરનું કૌભાંડ બહાર આવ્યું છે. જામનગરમાં જીવદયા પ્રેમીઓએ સસલાઓની હેરાફેરીનું મોટું કૌભાંડ ખુલ્લુ કર્યું…








