Radhika Yadav Murder: પૂર્વ આયોજિત, કાવતરુ, 3 દિવસથી પિતાએ ઘડ્યો હતો હત્યાનો પ્લાન, સહેલીના મોટા ખૂલાસા
Radhika Yadav Murder Case: ટેનિસ ખેલાડી રાધિકા યાદવ હત્યા કેસમાં તેની મિત્રએ મોટો ખૂલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે રાધિકાની હત્યાનું આયોજન છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહ્યું હતું. રાધિકાની હત્યા…