Budget 2025 Live Update: કેન્સરની દવાઓ સસ્તી થશે, મહિને 1 લાખ રૂપિયાની આવક પર કોઈ ટેક્સ નહીં
Budget 2025: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે મોદી 3.0નું પહેલું બજેટ રજૂ કર્યું છે. નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવન પહોંચી બજેટની કોપી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપીહતી. ત્યારબાદ નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત…








