Kutch: વિશ્વના સૌથી મોટા ખાવડા રીન્યુબલ એનર્જી પાર્ક દરિયામાં ફેરવાયું, અદાણીને ભારે નુકસાન
Kutch: ગુજરાતના કચ્છ જિલ્લાના ખાવડા વિસ્તારમાં નિર્માણાધીન વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કને ભારે વરસાદ અને પવનના કારણે ગંભીર નુકસાન પહોંચ્યું છે. તાજેતરમાં કચ્છમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે…








