Ambani and TATA: અંબાણીથી ટાટા સુધી, નિષ્ફળતા અને સફળતા પાછળ નસીબના ખેલ અંગે વાંચો ખાસ અહેવાલ
અહેવાલ: ડૉ. જય નારાયણ વ્યાસ Ambani and TATA: દરેક વ્યક્તિ પોતાની કલ્પનાઓના વિશ્વમાં કંઈક બનવું છે એવા શમણાં લઇને ઉછરે છે. ક્યારેક શમણાં સાચા પડે ત્યારે તે વ્યક્તિનો મહિમાગાન કરતા…