vadodara: ચાલુ રાઈડમાંથી અચાનક 4 જેટલા બાળકો નીચે પટકાયાં, ગુજરાતમાં ફરીએકવાર મોટી બેદરકારી
ગુજરાતમાં ફરી એકવાર દુર્ઘટના બનતી રહી ગઈ છે. રાજકોટમાં ગેમઝોન દુર્ઘટના બાદ અનેક જગ્યાએ બાળ મેળા માટે સરકારે રાહત આપી છે. ત્યારે હવે મેળાઓ યોજવાનું શરુ થયું છે. જો કે…