Sabarkantha: હરણાવ ડેમમાંથી પાણી છોડાયું, પોળો ફોરેસ્ટ તરફ જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ
Sabarkantha: હાલ રાજ્યમાં સારો એવો વરસાદ થતા ડેમોમાં નવા નીરની આવક થઈ છે અને ડેમો છલકાતા અનેક ડેમોમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે સાબરકાંઠામાં હરણાવ ડેમમાંથી પાણી છોડાયું છે.…