Surat News | જર્મન શેફર્ડનો બાળક પર હુમલો, થાય તે કરી લો તેવી શ્વાન માલિકની ધમકી
પર્વત પાટીયા વિસ્તારની રુદ્રમણી સોસાયટીમાં બનેલી ઘટનાને પગલે ચકચાર. પાલતુ શ્વાને બચકાં ભરી લેતાં 7 વર્ષનું બાળક ગંભીર રીતે ઘવાયું. બાળક પર હુમલો કરવા શ્વાન માલિકે જ કૂતરાંને ઉશ્કેર્યું હોવાનો…








