SABARKANTHA: ટ્રક અને સિમેન્ટ ટેન્કર વચ્ચે અકસ્માત, ટેન્કરચાલકના થઈ ગયા ફૂરચા
આજે સવારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કાટવાડ ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટેન્કરચાલકનું કરુણ મોત થયું છે. રાજસ્થાનથી અમદાવાદ તરફ માર્બલ લઈ જતી ટ્રકની પાછળ વન્ડર સિમેન્ટનું ટેન્કર…