Vadodara: ઉંદર કરડવાથી કેવી રીતે થયું યુવકનું મોત? કિસ્સો જાણી તમે પણ ચોંકી જશો
Vadodara: ગુજરાતના વડોદરાના સલાટવાલા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉંદર કરડવાથી એક યુવાનનું મોત થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે 40 વર્ષીય વ્યક્તિને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં…








