તિરુપતિ મંદિર લાડુ વિવાદ: SITએ 4 લોકોની ધરપકડ કરી, પશુઓની ચરબીવાળું ઘી વેચતાં હતા, મુખ્યમંત્રીના આક્ષેપ સાચા!
  • February 10, 2025

તિરુપતિ મંદિર લાડુ વિવાદ:  આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરના લાડુ વિવાદમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે(SIT) ચાર લોકોની ધરપકડ કરી છે. ગત વર્ષે તિરુપતિ મંદિરના લાડુમાં પ્રાણીની ચરબી હોવાનો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ…

Continue reading