સૈફ પર હુમલો કરનાર પોલીસથી બચવા સમાચાર જોતો, ફોન બંધ કરી સતત બદલતો લોકેશન!
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસી જાનલેવા હુમલો કરનાર અસલી આરોપીની રાત્રે થાણેથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ વિજય દાસ, બિજોય દાસ અને મોહમ્મદ ઇલ્યાસ નામ આપી મુંબઈ પોલીસને…