Ahmedabad: સખી સેન્ટર 24 કલાક કાર્યરત, પરંતુ સહકાર શૂન્ય! 1900 મહિલાઓની મદદ કરનાર સંસ્થાની હાલત કફોડી
Ahmedabad: ભાજપ સરકાર દ્વારા મહિલાઓ માટે મોટી મોટી વાતો કરવામા આવે છે. પરંતુ સાચી હકીહક તો તે એ છે કે, ગુજરાતમાં ભાજપ સરકાર ના મહિલાઓને સુરક્ષા આપી શકે છે ના…