India-China: ભારત-ચીન 21મી સદીના મહાસત્તાઓ, પશ્ચિમી આધિપત્ય વિકલ્પ
ડૉ. જયનારાયણ વ્યાસ India-China: ભારત અને ચીન 21 મી સદીની મહાસત્તાઓ છે. બંનેએ સાથે રહીને આવનાર સમયમાં વિશ્વ સાચા અર્થમાં બહુપરિમાણીય બને અને તે રીતે પશ્ચિમી આધિપત્યના વિકલ્પ તરીકે ઉપસવું…









