Bomb Threat: નીતિન ગડકરીના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસે આ રીતે આરોપીને પકડ્યો!
Nitin Gadkari House Bomb Threat: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીના નાગપુર સ્થિત નિવાસસ્થાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, જેના કારણે શહેરમાં ખળભળાટ મચી ગયો હતો.…








