વડોદરામાં બે સ્થળોએ વિકરાળ આગ, એક વ્યક્તિ ઊંઘમાં જ સળગી, વાંચો વધુ | Fire in Vadodara
Fire in Vadodara: વડોદરામાં આજે બે સ્થળોએ આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેને લઈ લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે. સયાજીપુરામાં તો એક ઘરમાં આગ લાગતાં 43 વર્ષિય વ્યક્તિનું…