Surat : મિલમાંથી ખાતરનો મોટો જથ્થો ઝડપાયો, સરકારી યુરિયા ખાતર 999 બેગનો મુદ્દામાલ ઝપ્ત
Surat : હાલ રાજ્યમાં ખેડૂતોને યુરિયા ખાતર મળતું નથી, લોકો ખાતર માટે વલખા મારે છે ત્યારે કાળા બજારીયાઓ ગુજરાતમાં બેફામ બન્યા છે. ખેતીના વપરાશમાં આવતું નીમ કૉટિંગ યુરિયા ખાતરનો જથ્થો…








