બિહાર વિધાનસભા ચૂંટણીના સાત મહિના પહેલા કેમ નીતિશના મંત્રીમંડળનું કરાયું વિસ્તાર?
બિહાર વિધાનસભા ચૂંટણીના સાત મહિના પહેલા કેમ નીતિશના મંત્રીમંડળનું કરાયું વિસ્તાર? ઓક્ટોબરમાં બિહારમાં વિધાનસભા ચૂંટણીના 7 મહિના પહેલા બુધવારે નીતિશ મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. 7 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ…






