Ahmedabad News | 7માં માળે હોર્ડિંગ્સ લગાડતાં 10 મજૂરો પટકાયાં । બનેવીએ સાળા પર કર્યું ત્રણ રાઉન્ડ ફાયરિંગ
અમદાવાદના સાઉથ બોપલના વિશ્વકુંજ-2 એપાર્ટમેન્ટમાં બનેલી ઘટનામાં બે મજૂરોના મોત Ahmedabad News | અમદાવાદના સાઉથ બોપલના વિશ્વકુંજ-2 એપાર્ટમેન્ટના સાતમા માળે 25 X 10 ફૂટનું વીએસ જ્વેલર્સનું હોર્ડિંગ લગાડતી વખતે અચાનક…









