સ્ટુડન્ટ વિઝા પર ગયેલા વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી; ટ્રમ્પ સરકારે નિયમોમાં કર્યા ફેરફાર
સ્ટુડન્ટ વિઝા પર ગયેલા વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી; ટ્રમ્પ સરકારે નિયમોમાં કર્યા ફેરફાર અમેરિકામાં ગેરકાયદેસર વસાહતીઓ બાદ સ્ટુડન્ટ વિઝા પર ગયેલા હજારો વિદ્યાર્થીઓ માટે કામના કલાકોના નિયમોમાં ફેરફાર કરી દીધો છે.…