Kutch Accident: એક્ટિવા પર કન્ટેનર ઉથલી પડ્યુ, 3 યુવાનોના મોત, શરીરના અંગ અંગ છૂટા પડી ગયા
Kutch Accident: આજે મુન્દ્રા-ખેડોઈ હાઈવે પર ભયંકર અકસ્માત થયો છે. એક્ટિવા પર કન્ટેનર પડતા 3 યુવાનોના ઘટના સ્થળે જ રામ રમી ગયા છે. ત્રણેય યુવકો કન્ટેનર નીચે કચડાઈ ગયા હતા. તેમના…