વિધાનસભામાં ‘ગેમ ઓન’: કૃષિ મંત્રી કોકાટે ખેડૂતોની સમસ્યા ભૂલી મોબાઈલ ગેમમાં મશગૂલ! | Manikrao Kokate
Maharashtra Agriculture Minister Manikrao Kokate playing games: જનતાનો અવાજ ઉઠાવવા વિધાનસભામાં જતાં નેતાઓ સતત મોબાઈલમાં મશગૂલ રહેતાં હોવાનો પુરાવો મહાષ્ટ્રમાંથી મળ્યો છે. અહીં મહારાષ્ટ્રના કૃષિ મંત્રી માણિકરાવ કોકાટેનો વિધાનસભામાં મોબાઈલ…








