Surat: સસરાએ વહુની દારુ પાર્ટી પર રેડ પડાવી, જાણો પછી કેવા થયા હાલ!
Surat: સુરતના ડુમસ રોડ પર આવેલી ‘વીકેન્ડ એડ્રેસ’ હોટલના રૂમ નંબર 443માં ચાલી રહેલી દારૂની મહેફિલનો ભાંડાફોડ થયો છે. આશ્ચર્યજનક રીતે આ દરોડો એક આર્ટિસ્ટ યુવતીના સસરાની ફરિયાદના આધારે પોલીસે…