બધી કોંગ્રેસની ભૂલ છે, નેપાળ આજે ભારતનું અંગ હોત તો… ડેપ્યુટી CM સમ્રાટ ચૌધરીનું નિવેદન | Nepal
ભારતના પાડોશી દેશ નેપાળ( Nepal)માં વિરોધ પ્રદર્શન અને હિંસા વચ્ચે વડા પ્રધાન કે.પી. ઓલીએ રાજીનામું આપી વિદેશ ભાગી ગયા છે. ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે શરૂ થયેલા વિરોધ પ્રદર્શનોએ…






