Maharashtra: લાડકી બહેન યોજનામાં કૌભાંડ? સરકાર પાસે શ્વેતપત્ર બહાર પાડવાની માંગ
Maharashtra: વિપક્ષી પાર્ટીઓએ રાજ્ય સરકાર પર લાડકી બહેન યોજનામાં કૌભાંડનો આરોપ લગાવ્યો છે. હવે સરકાર પાસે શ્વેતપત્ર બહાર પાડવા અને SIT તપાસ કરાવવાની માંગ કરવામાં આવી રહી છે. આ મામલે…