Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા
Rajasthan: રાજસ્થાનના મુખ્યમંત્રી ભાજનલાલ શર્માના વિધાનસભા ક્ષેત્ર સાંગાનેરમાંથી એક શરમજનક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં બીજેપી કાર્યકર્તાઓએ કેન્સર હોસ્પિટલના દર્દીઓને ‘દાન’ આપવાનું નાટક કર્યું ફોટો ક્લિક કર્યો…









