Akhilesh Yadav: અખિલેશ યાદવ પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનને મળ્યા!, સાંસદ મોહિબુલ્લાહ નદવી કેમ ન આવ્યા?
Akhilesh Yadav: સમાજવાદી પાર્ટી (SP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ બુધવારે રામપુર પહોંચ્યા હતા અને પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનને મળ્યા હતા. આઝમ ખાનની જેલમાંથી મુક્તિ પછી બંને નેતાઓ વચ્ચે…








