Bangladesh: હસીના બાદ યુનુસ પરથી બાંગ્લાદેશી વિદ્યાર્થીઓનો ભરસો ઉઠ્યો, યુનુસ સરકાર પણ જશે?
Bangladesh Politics: બાંગ્લાદેશના રાજકારણમાં મોટી ઉથલપાથલ થઈ શકે છે. બાંગ્લાદેશના પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના શાસનનો અંત લાવનારા વિદ્યાર્થીઓને હવે યુનુસ સરકાર પર ભરસો રહ્યો નથી. જેથી તેઓ હવે વર્તમાન…