Lucknow Gangrape: 14 વર્ષની કિશોરી પર 4 શખ્સોનો ગેંગરેપ, બેટી બચાવોના નારા વચ્ચે આ હાલ!
Lucknow Gangrape: બેટી બચાવો, બેટી પઢાવોના ગાણા ગાતી મોદી સરકારની વાસ્તવિકતા અલગ છે. ઉત્તર પ્રદેશમાં બળાત્કાર, હત્યા, અનૈતિક સંબંધોની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. છતાં સરકાર તેને રોકવામાં નિષ્ફળ…








