Delhi: ‘ડિલિવરી બોયે મને ખોટી રીતે સ્પર્શ કર્યો’, શરમજનક કૃત્ય CCTVમાં કેદ, કંપનીએ શું કહ્યું?
Delhi Viral Video: દિલ્હીની એક મહિલાએ ઓનલાઈન કરિયાણાની ડિલિવરી કંપની બ્લિંકિટના ડિલિવરી બોય પર ગંભીર આરોપ લગાવ્યા છે. મહિલાનો આરોપ છે કે પાર્સલ ડિલિવરી કરતી વખતે ડિલિવરી બોયે તેને અયોગ્ય…









